આથી અમરેલી જીલ્લાની જાહેર જનતાને જણાવવામા આવે છે કે અમરેલી જીલ્લામાં યુવાનિઘી કંપની લી.નામની કંપનીમાં જે લોકોએ સને ૨૦૧૪ થી સને ૨૦૧૮ દરમ્યાન મુડી રોકાણ કરેલ હોય અને પાકતી મુદતે આ કંપની દ્વારા નાણા પરત મળેલ ન હોય તેવા રોકાણકારોએ રોકાણ કર્યા અંગેના આધાર પુરાવા લઈ તપાસ કરનાર અધિકારી પી.વી.પલાસપોલીસસબઈન્સપેકટર અમરેલી સીટી પોલીસસ્ટેશનપાસે તપાસના કામેપોતાનુંનિવેદન લખાવવુ
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


