Gujarat

મેંદરડા માર્કેટીંગ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન ૨૦૨૪ અંતર્ગત કાર્યશાળા યોજાઈ

મેંદરડા માર્કેટીંગ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન ૨૦૨૪ અંતર્ગત કાર્યશાળા યોજાઈ
ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ભારતમાં પ્રારંભ થયેલ સદસ્યતા અભિયાન અંતર્ગત તાલુકા ભાજપની કાર્યશાળા યોજાયેલ
જેમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર,કાર્યશાળાના જિલ્લાના ઇન્ચાર્જ ચંદુભાઈ મકવાણા, લખનભાઈ ભરડા, મેંદરડા ના પ્રભારી બહાદુરસિંહ કાગડા, તેમજ જુનાગઢ જિલ્લા ભાજપ મંત્રી શ્રી ચિરાગભાઈ રાજાણી, તાલુકા ભાજપ પ્રમુખ વિજય ભાઈ પાનસુરીયા,તાલુકા ભાજપ મહામંત્રી દિલીપભાઈ સોંદરવા, મેંદરડા માર્કેટિંગ યાર્ડના ચેરમેન વિનુભાઈ રાજાણી, અસ્વિનભાઈ મહેતા,તાલુકાના સદસ્યતા અભિયાન ના ઇન્ચાર્જ ભુરાભાઈ ભરવાડ, મોહનભાઈ મૂછડીયા, આઇ ટી સેલના કન્વીનર કમલેશ ભાઈ મહેતા, મિલનભાઈ સાવલિયા,મેંદરડા તાલુકા પંચાયત ઇન્ચાર્જ પ્રમુખ ભરતભાઈ ખુમાણ,સંજય ભાઈ છોડવડીયા, અશ્વિનભાઈ વઘાસિયા,સી ટી દેસાઈ,દીપકભાઈ બલદાણીયા, લખમણ ભાઇ ધોકડીયા,અનિરુદ્ધ સિંહ ભાઈ શેખવા,દીપકભાઈ મકવાણા, ધર્મેશભાઈ વાળા, શ્રવણભાઈ ખેવલાણી, દેવીબેન વ્યાસ, ભીખુભાઈ વાઘેલા,
તેમજ મેંદરડા તાલુકાના સરપંચશ્રીઓ તેમજ તાલુકાના બુથ સદસ્યતા અભિયાનના ઇન્ચાર્જ તેમજ મેંદરડા તાલુકા ભારતીય જનતા પાર્ટી ના તમામ આગેવાનો અને હોદેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ

અહેવાલ કમલેશ મહેતા મેંદરડા

IMG-20240901-WA0026-3.jpg IMG-20240901-WA0028-2.jpg IMG-20240901-WA0025-0.jpg IMG-20240901-WA0030-1.jpg