Gujarat

નવનિર્માણ ગ્રામ વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી ગણેશ યુવક મંડળ પરબત ફળિયા દ્વારા ગણેશ મહોત્સવના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોટી અમરોલ ખાતે કરવામાં આવ્યું હતું

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના મોટી અમરોલ ખાતે નવનિર્માણ ગ્રામ વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવનિર્માણ ગ્રામ વિકાસ સેવા ટ્રસ્ટના પ્રમુખ કાજલભાઈ રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં યુવાનો અને આસપાસના ગ્રામજનો જોડાયા હતા. અને બ્લડ ડોનેટ કર્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર