મેંદરડા ખાતે વિશ્વ વિકાસ સેલિબ્રેશન 17 સપ્ટેમ્બર 2014 ની ઉજવણી
ભારત સરકાર યુવા કાર્યક્રમ ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર ( NYK) જુનાગઢ જિલ્લા કચેરી દ્વારા વિશ્વ વિકાસ સેલિબ્રેશન 17 સપ્ટેમ્બર 2024 ના રોજ દેશ દેશભરની શાળાઓ, માલદાર, કચેરીઓ, વગેરે ત્યારે ભારતમાં વિશ્વ વિકાસ દિવસ દરરોજ અથવા લોકોને જાગૃત કરવાનો છે જેમાં રાષ્ટ્રીય પુરસ્કાર અને રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કારનો સમાવેશ થાય છે અંતર્ગત તમામ તાલુકાઓ સેવાઓ અને મંડળના આશરે 1200 કરતા વધુ સભ્યો દ્વારા વિશ્વ વિકાસ દિવસ સેલિબ્રેશન અભ્યાસ અંતર્ગત લોકોને નીરોગી સ્વાસ્થ્ય જાગૃતિ વગેરે લોકોને માહિતી પૂરું પાડવામાં આવે છે અંતર્ગત ( ચિરોડ, માધ્યમિક સ્કૂલ)
(ગુંદાળા , માધ્યમિક સ્કૂલ,) અલગ અલગ પ્રયોગ, સેલિબ્રેશન, એવોર્ડ કરવામાં આવ્યા હતા સંસ્કારલક્ષી અને સેવાકીય કાર્યક્રમ થતા રહે જય જય ગરવી ગુજરાત વિશ્વ વિકાસ દિવસ સેલિબ્રેશન( 17 સપ્ટેમ્બર 2024 ના રોજ ઉજવણી) કરવામાં આવી હતી
અહેવાલ: કમલેશ મહેતા મેંદરડા