Gujarat

સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના સટુન ગામે જન સંપર્ક કરીને ભાજપના સદસ્ય લોકોને બનાવ્યા હતા

ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલ સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ  છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના સટૂન ગામે જનસંપર્ક કરીને ગ્રામજનો સાથે સંવાદ કરી લોકોને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાજપના સદસ્ય બન્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર