Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ શિક્ષણ, સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પર રચાયું આકાશી મેઘધનુષ

સાવરકુંડલા ખાતે આવેલ શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આજરોજ આજ શાળાના વિજ્ઞાન શિક્ષક પિયુષભાઈ દવેના  કેમેરામાં ઝડપાયેલા મેઘધનુષની તસવીર..મેઘધનુષ કે રંગો કા મનમોહક  નજારા.. જાણે આસમાનમાં સપ્તરંગી રંગપૂરણી..આ તસવીર થોડા ક્ષણ પૂરતી જ હોય છે. જેને કેમેરામાં કંડારી લેવામાં આવી. જો કે સાવરકુંડલા શહેરમાં બપોરે સાડાત્રણ આસપાસના સમય ગાળા દરમિયાન એક વરસાદી ઝાપટું પણ વરસી ગયું.
બિપીન પાંધી