Gujarat

જૂનાગઢના લોકલાડીલા સાંસદ રાજેશભાઈ ચુડાસમાનાં માર્ગદર્શન નીચે ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ શ્રી મંથનભાઈ ડાભી દ્વારા વિકાસને વેગ આપવા માટે મુખ્યમંત્રીશ્રી તથા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી

જૂનાગઢના લોકલાડીલા સાંસદ રાજેશભાઈ ચુડાસમાનાં માર્ગદર્શન નીચે ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ શ્રી મંથનભાઈ ડાભી* દ્વારા વિકાસને વેગ આપવા માટે *મુખ્યમંત્રીશ્રી તથા કમિશનરને* રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને સફળતા મળતા ચોરવાડ શહેરની સાફ-સફાઈને લઈને અલગ અલગ જગ્યાએ સ્વચ્છતા પોઈન્ટ બનાવવામાં આવેલ છે, તથા ભૂગર્ભ ગટર સાફ-સફાઈ અને મેન્ટેનન્સ વર્ક કરવા માટે *ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM) દ્વારા સ્પેશિયલ મોટું વેક્યૂમ મશીન ફાળવવામાં આવેલ છે.* જેના પગલે આગામી દિવસોમાં ચોરવાડ શહેરની સ્વછતામાં વધારો થશે, અને ચોરવાડ વિસ્તારમાં વિવિધ જગ્યાઓએ વિકાસના કામ જોર શોરથી ચાલી રહ્યું છે..
રિપોર્ટર વિમલ રાય કુંડલીયા