દલખાણીયા પ્રાથમિક શાળામાં
ગુજરાત સ્ટેટ કબડી એસોસિએશન સંલગ્ન અમરેલી જિલ્લા કબડ્ડી એસોસિયેશન તથા દલખાણીયા પ્રાથમિક શાળા દલખાણીયા આયોજિત 50 મી જુનીયર કબડી સ્પર્ધા (ભા,/બે,) તા,,૨૧થી,૨૫ ડિસેમ્બર 2024 સુધી આ કબડી સ્પર્ધામાં લગભગ 23 થી 24 જિલ્લાના વિદ્યાર્થીઓ દલખાણીયા પ્રાથમિક શાળામાં આવ્યા હતા તેમાં દીપ પ્રાગટ્ય સન્માન ગીત થી મહેમાનો ને વધાવ્યા હતા વિદ્યાર્થીઓને રહેવા તથા જમવાની સુવાની પૂરેપૂરી સગવડ કરવામાં આવી હતી સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ જમવાનું તેમાં મોટી સંખ્યામાં ગ્રામ લોકો તથા અધિકારીઓ ઉમટી પડ્યા હતા તેમાં જીતેલી ટીમને ઉતરાખંડ રમવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે તેમાં ખાસ મહેમાન તરીકે ધારીના લોકલાડીલા ધારાસભ્ય જેવી કાકડિયા સાહેબ જીતુભાઈ જોશી અશ્વિનભાઈ કુંજડીયા સુરેશભાઈ ધોરાજીયા લાલભાઈ સુખડિયા ઘનશ્યામભાઈ પ્રાથમિક શાળાના આચાર્ય હેમલભાઈ બુધેશ ભાઈ સોલંકી તમામ લોકો હાજર રહ્યા હતા, દલખાણીયા ગામ બને, પત્રકાર .. સન્માન કરવામાં આવ્યું હતું બટુકભાઈ સોલંકી અને યોગેશ સોલંકી દલખાણીયા થી જલાવે છે*



