સ્વ. નરેન્દ્રભાઈ રતિલાલ વણઝારા ઉં. વર્ષ ૬૬ નું દુખદ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા /ઉઠમણું તારીખ ૨૬-૧૨-૨૪ ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ લોહાણા મહાજન વાડીમાં રાખેલ છે. તેમની પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.
નોંધ:
પરિવારને સાંત્વના પાઠવવા સંદર્ભે B.A.P.S. અમરેલી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સંત પૂ.સાધુચરિત સ્વામિ પણ આ અણધારી આવી પડેલ દુખની ઘડીમાં ઉપસ્થિત રહી સાંત્વના સંદેશ પાઠવશે
ભરતભાઈ રતિલાલ વણઝારા
કેતન મનુભાઈ વણઝારા ૯૯૭૪૨૪૯૧૭૩
જતીન અનંતરાય વણઝારા
૯૯૭૯૧૮૭૧૯૯
પી. સી. વણઝારા
૯૮૨૫૬૦૩૯૯૮
પ્રકાશભાઈ વણઝારા
૯૯૦૯૪૯૨૫૨૩
બિપીન પાંધી સાવરકુંડલા