Maharashtra

અંકિતા લોખંડે અને વિક્કી જૈનનું વેડિંગ કાર્ડ સોશ્યલ મીડિયામાં વાયરલ

મુંબઈ
ટીવીની મોસ્ટ ફેમસ એક્ટ્રેસ અંકિતા લોખંડે જલ્દી બોયફ્રેન્ડ વિક્કી જૈનની સાથે લગ્નના બંધનમાં બંધાશે. અંકિતાના લગ્નને લઈને ખાસ તૈયારીઓ છે. અંકિતા પોતાના પ્રી વેડિંગ સેલિબ્રેશનના ફોટો એક્ટિવલી પોતાના ઈન્સ્ટા હેન્ડલની મદદથી ફેન્સની સાથે શેર કરી રહી છે. હવે એકટ્રેસે વેડિંગ ઈન્વિટેશન કાર્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.વીડિયોમાં તમે જાેઈ શકો છો કે અંકિતા અને વિક્કી જૈનના વેડિંગ ઈન્વિટેશન કાર્ડને રોયલ બ્લૂ કલરમાં તૈયાર કરાયું છે. આ કાર્ડને એક બોક્સ શેપમાં તૈયાર કરાયું છે. બોક્સની ઉપર અંકિતા અને તેના બોયફ્રેન્ડના નામ લખેલા છે. બોક્સની અંદર રાખેલા કાર્ડમાં કપલના લગ્નની તમામ ડિટેલ્સ આપવામાં આવી છે.

Ankita-Lokhande-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *