અમરેલીના કામનાથ સરોવરમાં અને લાઠી ગાગડિયા માં ગાંડીવેલ અને ગંદકી ગજ થી લોકો થયા પરેશાન
રાહદારીઓને અમરેલી કામનાથ સરોવર હોય કે પછી લાઠી ના ગાગડિયા પાસેથી પસાર થવા માં ખુબજ ભયનો માહોલ સર્જાય છે
અમરેલી કામનાથ સરોવર અને લાઠી ના ગાગડીયા માં આવેલી ગાંડીવેલમાં અનેક વખત મુગા પશુઓ તે ગાંડીવેલ માં ફસાતા હોય છે તેવું ત્યાં આજુ બાજુ માં વસવાટ કરતા રહીશો નું કહેવું છે
જ્યાં આ જલકુંભી વેલ એટલે કે ગાંડી વેલ ના સામ્રાજ્ય હોય ત્યાં ગંદકીના ગજ જામ્યા જેનાથી મચ્છરો નો ઉપદ્ર ખુબજ વધ્યો છે અને તેમ છતાં નગરપાલીકા ના સતાધીશો પેટનું પાણી પણ નથી હલતું
જો આજ સ્થીતી રહેશે તો ઓમિક્રોન ભારત માં આવી ચૂક્યો છે પરંતુ ઓમિક્રોની એન્ટ્રી અમરેલી જિલ્લામાં આવતા વાર નહિ લાગે
લાઠી તેમજ અમરેલી માં ગાંડી વેલ અને ગંદકીના ગંજ થી રોગ ચાળો માથું ઉંચકવાની સંભાવના….
પાલિકાના સત્તાધીશો દ્વારા લોકોના હિતએ ગાંડીવેલના સામ્રાજ્ય હટાવાશે ક્યારે..
ગાંડી વેલ ની આજુ બાજુ માં રોડ પરથી પસાર થતા મુસાફરોને અતિ દુર્ગંધનો કરવો પડે સામનો. ગાંડીવેલના સામ્રાજ્યથી રોગચાળો ફાટી નીકળવાની સ્થાનિકોમાં ભીતિ સેવાઈ રહી છે
જો નગરપાલિકા આંખ આડા કાન કરીને બેઠી રહેશે તો લોકો પોતાની પરેશાની લઈને જશે કોની પાસે જશે શું તંત્ર આની સામે કડક પગલાં ભરશે કે નહિ તે હવે જોવા નું રહ્યું
વહેલા માં વહેલી તકે ગાંડી વેલ અને કચરાના ગજને દુર કરવામાં આવે ત


