Gujarat

ગીરગઢડા ખાતે  યુવા મોરચા દ્વારા  દેશના પ્રથમ CDS  શ્રી બીપીનરાવતજી તથા તેમની શાથે વીરગતિ પામેલા વિર ભૂમિ પુત્રો ને શ્રધ્ધાંજલી અપૅણ કરવામા આવી

ગીરગઢડા ખાતે  યુવા મોરચા દ્વારા  દેશના પ્રથમ CDS  શ્રી બીપીનરાવતજી તથા તેમની શાથે વીરગતિ પામેલા વિર ભૂમિ પુત્રો ને શ્રધ્ધાંજલી અપૅણ કરવામા આવી જેમાં યુવા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ વાઘેલા ,તાલુકા પંચાયત ચેરમેન ઉકાભાઇ,સરપંચ કરશનભાઈ, જિલા યુવા મોરચા ના મંત્રી હાર્દિકભાઈ પાનસૂરિયા, ઉપ્ પ્રમુખ રાહુલભાઇ,મંત્રી મનસુખભાઈ ,આઇટી સેલ ના નિકુંજભાઈ,જીવરાજભાઈ ,સમુભાઈ,નિલેશભાઈ,ભરતભાઈ , ઘનશ્યામભાઇ,ધર્મેશભાઈ,વિજયભાઈ, ભરતભાઈ યુવા મોરચાના કાર્યકરો જોડાયા હતા
Attachments area

IMG-20211210-WA0629.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *