Gujarat

સોમનાથ મહાદેવ નાં સાનિધ્યમાં ભાલકાતીથઁ કૃષ્ણ નગરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ સોમનાથ જીલ્લા ના હોદ્દેદારો ની બેઠક મળી,,

ગીતા જયંતી ની ઉજવણી રુપે વેરાવળના મુખ્ય માર્ગો ઉપર બજરંગદળ દ્વારા ભવ્ય પદ સંચલન કાઢવા માટે ની તૈયારીઓ (આયોજન) માટે સોમનાથ જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ના અધિકારીઓ તેમજ વેરાવળ પ્રખંડ સનવાવ ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા,, રિપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ
Attachments area

IMG-20211212-WA0196.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *