ઉનાળા નું અમૃત વટે માર્ગુ માટે ઠંડી છાસ વિતરણ કરાય
અમદાવાદ મશાલાવાળી ઠંડી છાસનું જનતા જનાર્દનને નિ:શુલ્ક વિતરણ અપરા એકાદશીના પવિત્ર દિવસે બપોરે ૧૨-૦૦ દરમ્યાન ગાયત્રી પરિવાર નારણપુરાના.પરિજનોએ,
જાયન્ટ્સ અમદાવાદ,જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના હોદ્દેદારો,સ્ટાફ મિત્રોએ સાથે મળીને નવાવાડજ ખાતે કિરણ પાર્ક સામે આવેલ ગાયત્રી હોસ્પિટલ ખાતે કર્યું હતું જેનો રસ્તામાં જતા આવતા વટેમાર્ગુ ઓએ તથા સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ અને અન્ય રહીશોએ ઉનાળાની અસહ્ય ગરમીમાં સેવાનો લાભ લઇ સંતોષ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા




