Gujarat

રાજકોટ વિસ્તારમાં અલગ-અલગ ૫ જગ્યાએ દરોડા પાડી ઇંગ્લીશ દારૂ તથા દેશી દારૂ તથા જુગાર પકડી પાડતી PCB.

રાજકોટ વિસ્તારમાં અલગ-અલગ ૫ જગ્યાએ દરોડા પાડી ઇંગ્લીશ દારૂ તથા દેશી દારૂ તથા જુગાર પકડી પાડતી PCB.

રાજકોટ શહેર તા.૧૨/૬/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન PCB પોલીસ સ્ટાફના માણસોને મળેલ હકીકત આધારે રાજકોટ શહેર વિસ્તારમાં અલગ-અલગ ૫ (પાંચ) જગ્યાએ દરોડા પાડી ઇંગ્લીશ દારૂ તથા દેશી દારૂ તથા જુગાર પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. (1) રોહિત રમેશભાઈ પરમાર ઉ.૩૦ રહે.કોઠારીયા સોલ્વન્ટ અયોધ્યા પાર્ક બ્લોક નં.૬ રાજકોટ (2) નિતેષભાઇ બાબુભાઇ ખાંડેખા ઉ.૪૬ રહે.માટેલ સોસાયટી શેરીનં.૪ ઓમનગર સર્કલ પાસે ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ (3) હિતેશ દાનસીંગ ઝાલા ઉ.૪૦ રહે.ગુલાબનગર શેરીનં.૫ કોઠારીયા ગામ રાજકોટ (4) કૈલાશ કરશનભાઇ સોલંકી ઉ.૪૫ રહે.ચુનારાવાડ કુબલીયાપરા શેરીનં.૫ રાજકોટ (5) કૌશીક અશ્વીનભાઇ બારૈયા ઉ.૧૯ રહે.ભગીરથ સોસાયટી શેરીનં.૩ સંતકબીર રોડ રાજકોટ (6) મીત રાજુભાઈ દારોદરા ઉ.૧૯ રહે.ભગીરથ સોસાયટી શેરીનં.૭ સંતકબીર રોડ રાજકોટ (7) વિજયભાઈ કાનજીભાઈ મકવાણા શેરી ઉ.૩૪ રહે.ચુનારાવાડ શેરીનં.૪ ડાભી હોટેલ વાળો ખાંચો રાજકોટ (8) સંજય ભુપતભાઈ જેતાણી ઉ.૪૦ રહે.લાખાજીરાજ ઉધોગનગર શેરીનં.પ રાજકોટ (9) સાહીલ ઉર્ફે કાઇળો રામજીભાઇ બારૈયા ઉ.૧૯ રહે.યુનારાવાડ શેરીનં.૧ નંદી કાંઠે રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250612-WA0024.jpg