Gujarat

દેવગણિયા પરિવાર આયોજિત તૃતીય સ્નેહ મિલન માં માર્ગ સલામતી નો અનેરો સંદેશ

દેવગણિયા પરિવાર આયોજિત તૃતીય સ્નેહ મિલન માં માર્ગ સલામતી નો અનેરો સંદેશ

લાઈફ ઇઝ પ્રેસિયસ ટેઈક કેર ડ્રાઇવ કેરફૂલી
જિંદગી કિંમતી છે કાળજી રાખો

સુરત કતારગામ ભાગ્યલક્ષ્મી ફાર્મ હાઉસ ખાતે સમસ્ત દેવગણિયા પ્રજાપતિ પરિવાર ના તૃતીય સ્નેહ મિલન માં જીવન જ્યોત બ્લડ બેંક ના સહયોગ થી મહા રક્તદાન કેમ્પ યોજાયો દેવગણિયા યુવક મંડળ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ માં સામાજિક સચના માં આમૂલ પરિવર્તન માટે અનેક મુહિમો માટે વચનબદ્ધ પ્રતિજ્ઞા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના સમર્થન થી સુનિલ ભલા ડો મિતુલ શાહ અભય મિશ્રા દ્વારા રક્તદાતા ઓને હેલ્મેટ સાથે સુંદર સંદેશ અપાયો માર્ગ સલામતી માટે હદયસ્પર્શી શીખ સાથે હેલ્મેટ ભેટ અપાયો લાઈફ ઇઝ પ્રેસિયસ ટેઈક કેર ડ્રાઇવ કેરફૂલી જિંદગી કિંમતી છે કાળજી રાખો ટ્રાફિક નિયમ પાલન ગાય ગંગા અને ગ્રથ નું જતન પર્યાવરણ રક્ષા પ્રમાણિકતા સત્યધર્મ પાલન વૈજ્ઞાનિક અભિગમ નું સમર્થન જેવા વચનો અંગે વચનબદ્ધ પ્રતિજ્ઞા લેવાય આ તકે જીવન જ્યોત બ્લડ બેંક ના હોદેદારો દિનેશભાઇ સુતરિયા એ રક્તદાન અંગે સુંદર સદેશ આપતા માનવ રક્ત ની મહત્તા દર્શાવી હતી સમસ્ત દેવગણિયા યુવક મંડળ ના યુવાનો માં અદમ્ય ઉત્સાહ સાથે તૃતીય સ્નેહ મિલન ને યાદગાર બનાવવા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રક્તદાન કેમ્પ સાથે સયુંકત કુટુંબ ભાવના એકયતા ભાતૃપ્રેમ ની હદય સ્પર્શી વાતો સાથે સમાજ શિક્ષિત બને દીક્ષિત બને તેવા ઉમદા વિચારો વ્યક્ત કર્યા હતા તેજસ્વી તારલા ઓને શિક્ષણ સંલગ્ન ભેટ સોગાદ થી નવાજવામાં આવ્યા હતા

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250612-WA0066.jpg