Gujarat

રિચથીંકર ડૉ.અંકિતાબેન મુલાણી ની અધ્યક્ષતા માં ફાઉન્ડર ઓફ સંસ્કારધામ ઇન્ટરનેશનલ કીડ્સ સ્કૂલ ગ્રીન સપ્તાહ ઉજવણી

રિચથીંકર ડૉ.અંકિતાબેન મુલાણી ની અધ્યક્ષતા માં ફાઉન્ડર ઓફ સંસ્કારધામ ઇન્ટરનેશનલ કીડ્સ સ્કૂલ ગ્રીન સપ્તાહ ઉજવણી

સુરત જાણીતા મોટીવેશનલ સ્પીકર લેખક ડૉ.અંકિતાબેન ની અધ્યક્ષતા માં ગ્રીન આર્મી ટિમ ના યજમાન પદે ૧.લી જુલાઈ થી ૭ મી જુલાઈ સુઘી ગ્રીન સપ્તાહ તરીકે સેલિબ્રેશન કરવામાં આવે છે જે અંતર્ગત બાળકો માં પ્રક્રુતિ ને નજીક થી લાગણી થી જૉવા જાણવા અને માણવા જેવા પાયા ના ભણતર ગણતર અને ઘડતર સાથે સંસ્કાર નું સિંચન કરવા તેમજ બાળકો માં પ્રકૃતી અને પયૉવરણ પ્રત્યે વિશેષ જાગૃતિ માટે વંદનીય પ્રયાસ ગ્રીન આર્મી ની ઉપસ્થિતિ માં ઉજવાયો બાળકોને પ્રકૃતિ ની ખુબ વધુ નજીક લાવવાના માટે ગ્રીન આર્મી ટીમ ને નિમિત્ત બનાવી હતી તે બદલ સ્કુલ અને ડો. અંકિતાબેન નો આભાર વ્યક્ત કરતા ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ ના ૩૬૫ ગ્રીન દ્વારા થતી પયૉવરણ અને પ્રક્રુતિ જાળવણી સાથેની વૃક્ષારોપણ ની સેવાકિય પ્રવૃત્તિ નો પરિચય આપતા અંકિતાબેન મુલાણી એ જણાવ્યું હતું કે ગ્રીન આર્મી ભારત ની એક માત્ર એવી સંસ્થા છે જે ૩૬૫ દિવસ ઉગતા પહોરે સુર્ય નારાયણ ની સાક્ષીએ અને વૈદિક મંત્રોચ્ચાર ની ધ્વનિ સાથે ૩૬૫ સૈનીકો ની નિસ્વાર્થ સેવા થી વૃક્ષારોપણની સેવાકિય પ્રવૃત્તિ આશરે એક દસકા થી ચલાવી રહ્યા છે અને એક લાખ કરતા પણ વધુ વ્રુક્ષો રોપી જતન અને માવજત કરી ચૂકી છે સુરત ભારત ભુમિ નો અંશ છે મા ભોમ નું ઋણ ચૂકવવા સાથે સુરતના છેલ્લા વર્ષોમાં ના વાતાવરણ ને બદલવામાં આ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ અને તેમના સભ્યો નો સિંહ ફાળો રહ્યો છે સંસ્કારધામ ઇન્ટર નેશનલ કિડ્સ સ્કૂલ વાતી અભિનંદન પાઠવું છું આપની સેવા ને સલામ કરું છું ફરી અને ફરી એકવાર સ્કુલ અને ડો.અંકિતાબેન નો ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા અને સંસ્થા ના ૩૬૫ સભ્યો હદય પુર્વક આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250704-WA0085-1.jpg IMG-20250704-WA0084-0.jpg