ગઢવી સમાજ માટે શિક્ષણ, કલ્ચરલ, અને વિવિધ પ્રકારની ની સેવાઓ કરતું સંગઠન છે. જેના ગુજરાત રીઝ્યન ના પ્રમુખ પ્રતાપદાન જી મહેડુ જનરલ સેક્રેટરી તરીકે શૈલેષભાઈ ગઢવી (લાંબા) સેવા આપી રહ્યા છે. જેમાં હાર્દિકદાન પ્રફુલદાન મોડ (રાણેસર અમદાવાદ)ની યુવા પાંખ ના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવીછે. જેને રાજાભાઈ રૂડાચ એમ ડી પ્રતાપસિંહ મહેંડું ચેરમેન શૈલેષભાઈ ગઢવી જન. સેક્રેટરી તેમજ કેતન ભાઈ ગઢવી દ્વારા આવકાર મા આવી છે આ તકે ચારણ સમાજ દ્વારા ખુબ ખુબ શુભકામના આપવામાં આવે છે

