Gujarat

રાજકોટના જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક-પદાર્થ ગાંજાના મોટા જથ્થા સાથે 3 ઇસમોને પકડી પાડતી સ્પેશ્યલ ઓપરેશન ગપ,

રાજકોટના જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક-પદાર્થ ગાંજાના મોટા જથ્થા સાથે 3 ઇસમોને પકડી પાડતી સ્પેશ્યલ ઓપરેશન ગપ,

રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનું વેચાણ, હેરા-ફેરી કરતા ઇસમો ઉપર કાયદેસરની સઘન કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ. આ કામના આરોપીઓ જસદણ વિસ્તારમાં આવેલ શીવરાજપુર ગામ થી ઘેલા સોમનાથ જવાના રસ્તા ઉપર આવેલ જય વિહળનાથ હોટલ પાસે થી અશોક લેલન કંપનીના માલવાહક ટ્રક જેના રજી.નં.GJ-06-AT-9438 ઓડીસ્સા રાજયમાંથી લાવી મોટા પ્રમાણમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થાનો કુલ વજન-૧૦૮ કિલો ૩૩૧ ગ્રામ જેની કિ.૫૪,૧૬,૫૫૦ તથા માલવાહક ટ્રક જેની કિ.૩૦,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૮૪,૩૧,૫૫૦ મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. (૧) રાજુભાઇ ઇશ્વરભાઇ ચૌહાણ રાજપરા ગામ તા.જી.બોટાદ (૨) કાદરશા ઉર્ફે કાદરબાપુ કાસમશા શેખ રહે.કાલાવાડ કાશ્મીર પરા તા.કાલાવડ જી.જામનગર (૩) નરેશભાઇ ઉર્ફે હરી ઇશ્વરભાઇ લીંબડીયા રહે.રાજપરા ગામ તા.જી.બોટાદ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260507-WA0010.jpg