Gujarat

રાજકોટ બી.ડીવીઝન પો.સ્ટેના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને શોધી પકડી પાડતી PCB ઝોન-૧.

રાજકોટ બી.ડીવીઝન પો.સ્ટેના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને શોધી પકડી પાડતી PCB ઝોન-૧.

રાજકોટ શહેરના અલગ-અલગ પો.સ્ટેના ગંભીર પ્રકારના બનાવના આરોપીઓ તથા ઘણા સમયથી નાસતા-ફરતા આરોપી તથા વચગાળાના જામીન પરથી ફરાર તેમજ પેરોલ જમ્પ આરોપીઓને શોધી પકડી પાડવા માટે સુચના આપેલ હોય, જે અન્વયે એમ.કે.મોવલીયા તથા LCB ઝોન-૧ ટીમના માણસો સતત પ્રયત્નશીલ હતા. તે દરમિયાન મનરુપગીરી ગૌસ્વામી તથા જગદીશસિંહ પરમાર તથા રવિરાજભાઈ પટગીર નાઓને મળેલ ખાનગી બાતમીના આધારે બી.ડીવીઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામા નાસતા-ફરતા આરોપીને કુવાડવા ચોકડી પાસેથી પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. મહેન્દ્ર ભીખુભાઇ ભાંભળા ઉ.૨૪ રહે.મોલડી ગામ તા.ચોટીલા જી સુરેન્દ્રનગર.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260516-WA0037.jpg