Gujarat

રાજકોટમાં ચોરી કરેલ મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડી અનડીટેકટ ગુન્હો ડીટેક્ટ કરતી LCB ઝોન-૧ ટીમ.

રાજકોટમાં ચોરી કરેલ મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડી અનડીટેકટ ગુન્હો ડીટેક્ટ કરતી LCB ઝોન-૧ ટીમ.

રાજકોટ શહેર તથા રાજ્યના અન્ય પોલીસ સ્ટેશન ખાતેના અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના કરેલ હોય, જે અન્વયે એમ.કે.મોવલીયા ના માર્ગદર્શન હેઠળ LCB ઝોન-૧ ટીમના મનરૂપગીરી ગૌસ્વામી તથા જગદીશસિંહ પરમાર તથા મહાવીરસિંહ ચુડાસમા તથા રવિરાજભાઇ પટગીર નાઓને મળેલ સંયુકત બાતમી આધારે આરોપીને ચોરી કરેલ મોટરસાયકલ સાથે ઢેબર રોડ રોકડીયા હનુમાન મંદીરની સામેથી પકડી પાડી બાલભવનના ગેટના સામેથી ચોરી કરીને મેળવેલ હોવાની કબુલાત આપેલ હોય જે વેરીફાય કરતા જેમાં રાજકોટ પ્રધ્યુમનનગર પો.સ્ટે BNS કલમ-૩૦૩(૨) મુજબનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ થયેલ છે. નરેશ ઉર્ફે ટીનો છગનભાઇ જોગીયાણી ઉ.૩૭ રહે.રેસકોર્ષ માધવસિંધીયા ના ગેટ પાસે રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260719-WA0025.jpg