Gujarat

રાજકોટમાં હથીયારો નુ વેંચાણ કરતી “વેપન કાર્ટેલ” ના વધુ એક ઇસમને દેશી બનાવટની પીસ્ટલ સાથે પકડી પાડતી PCB શાખા.

રાજકોટમાં હથીયારો નુ વેંચાણ કરતી “વેપન કાર્ટેલ” ના વધુ એક ઇસમને દેશી બનાવટની પીસ્ટલ સાથે પકડી પાડતી PCB શાખા.

રાજકોટ શહેરમાં ગુન્હાઓ અટકાવવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી.ના પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્રારા ગેરકાયદેસર હથીયારો નુ વેંચાણ કરતી “વેપન કાર્ટેલ” ના ઇસમોને કુલ-૨૮ દેશી બનાવટના હથીયારો તથા જીવતા કાર્ટીસ નંગ-૩૨ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ. યશપાલસિંહ જયપાલસિંહ ઝાલા ઉ.૨૬ રહે.થાનગઢ મેઇન બજાર સાકરીયા શેરી જી.સુરેન્દ્રનગર. દેશી બનાવટની પીસ્ટલ નંગ-૨ કિ.૨૦,૦૦૦ દેશી બનાવટના કટ્ટા (તમંચા) નંગ-૧ કિ.૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260719-WA0024.jpg