Gujarat

મુંબઈ ની ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી એ ભારતીય સંસ્કાર ને પગલે દીકરી ઓને કરિયાવર બાબતે પોતાની કલા જગત ને આપ્યુ સમર્થન દીકરી વહુની સામાજીક અભીનય ના ઓજસ પાથરીને દીકરીને પ્રોત્સાહીત  ગુજરાતી રંગભૂમિ ના દીગગજ રાજશ્રી મિના પંજાબી મિના નગી 

ગુજરાતી રંગભૂમિ ના દીગગજ અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી  કે મિના હરબંસ નગી થી ઓળખાતા આ અભિનેત્રી દ્વારા ભારતીય સંસ્કૃતિ ના દર્શન સાથે   દીકરી ઓને સાસરિયાં મા કરીયાવર બાબતે થતી દુખ તકલીફો પડે છે જેબાબતે હાલ આ અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી એ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે જેમાં દીકરી વહુની સામાજીક અભીનય ના ઓજસ પાથરીને દીકરીને પ્રોત્સાહીત  ગુજરાતી રંગભૂમિ ના દીગગજ રાજશ્રી મિના પંજાબી મિના નગી એ ભારતીય સંસ્કાર ને પગલે દીકરી ઓને સમર્થન આપ્યું છે હોવાનું સોની યોગેશ ભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું

IMG-20211226-WA0125.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *