Gujarat જામનગરમાં મહાવીર ભગવાનના જન્મ કલ્યાણ નિમિત્તે દર્શનનો લાભ Posted on September 13, 2026September 13, 2026 Author JKJGS Comment(0) જામનગરમાં પર્યુષણ પર્વના પાંચમા દિવસે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાયો હતો શહેરના પેલેસ જૈન દેરાસર ખાતે મૂળનાયક શ્રી મહાવીર ભગવાનના દર્શન અને ભાવનાનો લાભ લેવા મોટી સંખ્યામાં શ્રાવક અને શ્રાવિકાઓ ઉમટી પડ્યા હતા. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.