ગિરગઢડા
ભરત ગંગદેવ.
ખાંભા ખાતે ભગવતીપરા આવેલ અંજુબહેન વૃદ્ધ નિરાધાર નું વવાજોડા માં મકાન પડીગયેલ હોય ગામ લોકો દ્વારા ખજૂરભાઈ ને જાણ કરતા ખજૂરભાઈ દ્વારા તાતાકાલિક અંજુબમાડી અંધ બહેરા સાવ નિરાધાર નું મકાન નવું બનાવતા માડી તેમજ આજુબાજુ ના લોકો દ્વારા આશીર્વાદ નો ખજૂરભાઈ ઉપર વરસાદ વરહી રહ્યો હોય તેમ લોકો ખજૂરભાઈ નું સ્વાગત ને સન્માન કરી રહ્યા હતા તેમની ટિમ તેમજ ભગવતી પરા ના યુવાનો વ્રુધો ભાઈ ઓ બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી…


