ગિરગઢડા
ભરત ગંગદેવ.
2022 ના પ્રથમ દિવસે શનિવારે ડીસાના સેવાભાવી સેવકો ભગવાનભાઈ બંધુ,નાથાલાલ ખત્રી તેમજ ચંદુભાઈ એટીડીએ ડીસાથી અંદાજે 16 કિલોમીટર દૂર આવેલ લોરવાડા હનુમાનજી મંદિરે પગપાળા યાત્રા કરી દર્શન કરી ડીસા નગર,સૌ પ્રજાજનો અને ભારત દેશના ભલા માટે પ્રાર્થના કરી રાજીપો વ્યક્ત કર્યો…


