Gujarat

વિશ્વ હિન્દુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણિયા ના નિવાસ સ્થાન માંગરોળ પઘારતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક વિશ્વ હિન્દુ પરિષદ ના આંતરરાષ્ટ્રીય સંરક્ષક

વિશ્વ હિન્દુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણિયા ના નિવાસ સ્થાન માંગરોળ પઘારતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક વિશ્વ હિન્દુ પરિષદ ના આંતરરાષ્ટ્રીય સંરક્ષક તથા માગૅદશૅક તથા શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ ટ્રસ્ટ  અયોધ્યા ના વિશેષ આમંત્રિત ટ્રસ્ટી  માનનીય શ્રી દિનેશચંદ્રજી (દિલ્હી) તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ‌ સ્વયં સેવક તથા મા. દિનેશચંદ્ર જી ના અંગત મદદનીશ શ્રી વિવેકસિંઘજી તથા વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ધમૉચાયૅ સંપર્ક પ્રમુખ શ્રી પ્રવિણસિંહ કંચવાનુ વિનુભાઇ મેસવાણિયા તેમજ તેમના ધર્મ પત્ની તથા માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, વિશ્વ હિન્દુ પરિષદ સહમંત્રી પંકજભાઈ રાજપરા, કમલેશજી ગોહેલ સહીત એ શાલ ઓઢાડી તિલક કરી પુષ્પગુચ્છ થી સન્માનિત કરવામાં આવ્યા હતા,,

20220105_115847.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *