મુંબઈ
તાપસી અને તાહિરે પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી તેમની આગામી ફિલ્મ ‘લૂપ લપેટા’નું પોસ્ટર શેર કરીને તેની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. મળતા અહેવાલ મુજબ આ ફિલ્મ ૪ ફેબ્રુઆરીથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મ સોની પિક્ચર્સ ફિલ્મ્સ ઈન્ડિયા ફીચર અને એલિપ્સ એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ફિલ્મ છે. આ ફિલ્મને આકાશ ભાટિયાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મનું પોસ્ટર શેર કરતા તાપસી પન્નુએ લખ્યુ છે કે હે જાેલર તાહિર રાજ ભસીન, તુ યે શોર્ટકટ્સ કે લપેટ મેં ફસના કબ બંધ કરેગા! શું આ વખતે સાવી તેને બચાવી શકશે? તમને જલ્દી ખબર પડી જશે. લૂપ લપેટા માટે તૈયાર થઈ જાઓ. તેના આ પોસ્ટર પર ઘણા સેલેબ્સની પ્રતિક્રિયા આવી રહી છે. આ પોસ્ટરમાં બતાવવામાં આવ્યું છે કે બે અલગ-અલગ ટાઈમ ઝોનના લોકો એકબીજા તરફ હાથ ફેલાવતા જાેવા મળી રહ્યા છે. સાથે જ તાપસી તાહિરને બચાવતી જાેવા મળી રહી છે. આ કહાની એક ક્રાઈમની છે, જેમાં આ બંને પાત્રો ફસાઈ ગયા છે. આ પહેલા તાપસી પન્નુની ત્રણ ફિલ્મો ર્ં્્ પર રિલીઝ થઈ ચૂકી છે. તેની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ વિજય સેતુપતિ સાથેની ‘એનાબેલ સેતુપતિ’ હતી, જે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી. જ્યારે ‘હસીન દિલરૂબા ‘દ્ગીંકઙ્મૈટ પર અને ‘રશ્મિ રોકેટ ઢીી૫ પર રિલીઝ થઈ હતી.થિયેટર બંધ થયા બાદ હાલ મોટાભાગના નિર્માતા ઓટીટીના સહારે છે. તાપસીની નવી ફિલ્મ પણ ઓટીટીપર રિલીઝ થવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે તેમની આ ફિલ્મ સાથે તાપસીની ઓટીટીપર ચોથી ફિલ્મ હશે. તેમની સાથે આ ફિલ્મમાં લીડ રોલમાં તાહિર રાજ ભસીન પણ જાેવા મળશે. મોસ્ટ અવેટેડ આ ફિલ્મનું નામ ‘લૂપ લપેટા’ છે. જે ટુંક સમયમાં ઓટીટી પર રિલીઝ થશે. આ ફિલ્મ એક થ્રિલર ફિલ્મ છે.
