Gujarat

માંગરોળ શહેરના માત્રી વિસ્તાર જહાંગીરી સ્કૂલ પાસે ટ્રક એ બાઈક ને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત  

માંગરોળ ના માત્રી પોરબંદર રોડ જહાંગીરી સ્કૂલ પાસે ૧ ટ્રક એ બાઈક ને હડફેટે લીધી હતી.
જેમાં સ્કુટર પર સવાર પતિ પત્ની માં પતિ હુસેન મોહંમદ ઉદીયા નું મુત્યુ નીપજ્યું હતું..
હુસેન ભાઈ ઘાંચી મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં પગી તરીકે પોતાની સેવા આપતા હતા..
ઘટનાની જાણ થતા જ આગેવાનો અને લોકો મોટી સંખ્યા માં સરકારી હોસ્પિટલમાં પહોચ્યા હતા..

20220110_204226.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *