Gujarat

“નલ સે જલ યોજના નું ખાતમુહૂર્ત” ૩ કરોડ ૬૨ લાખ  ૩૨ કિલોમીટર લાંબી લાઈન નું 

આજ રોજ મોટી આમરોલ ગામે ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતાશ્રી અને ધારાસભ્યશ્રી સુખરામભાઇ રાઠવા ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું .આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા (રાજુભાઈ)  એડવોકેટ લલિતભાઈ રોહિત,તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી કાજલભાઈ ડી રાઠવા,યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ રાઠવા,એસ સી સેલ ના પ્રમુખ શ્રી કાંતિભાઈ રોહિત, સરપંચશ્રી ગણપતભાઈ રાઠવા
મોટીઆમરોલ ગ્રામ પંચાયત, ડેપ્યુટી સરપંચશ્રી
શ્રીમતિ કૈલાશબેન અમરસિંહભાઈ રાઠવા,ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ
શ્રી જ્યંતિભાઈ કલજીભાઈ રાઠવા ,શ્રીમતિ કાશીબેન કાળુભાઈ રાઠવા,શ્રીમતિ શર્મિલાબેન વિક્રમભાઈ રાઠવા,
શ્રીમતિ પાંચલીબેન મગરભાઈ રાઠવા,શ્રીમતિ ભીખીબેન સુમનભાઈ રાઠવા,શ્રી કનુભાઈ મનુભાઈ રાઠવા,શ્રી કિશનભાઇ બચુભાઈ રાઠવા,શ્રી જયંતીભાઈ લેરિયાભાઈ રાઠવા
તથા અન્ય આગેવાનો, યુવાનો, વડીલો, ઉપસ્થિત રહ્યા.

IMG-20220112-WA0054.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *