મકસુદ કારીગર,કઠલાલ
ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પૂનઃવરણી થવા બદલ રાજેશભાઈ ઝાલા ને કપડવંજ ,કઠલાલ તાલુકાના .કોગ્રેસ સમિતિ પ્રમુખ કોગ્રેસ પદાધિકારીઓ સંગઠન ના પમુખ સેલના પમુખો તથા કઠલાલ અને કપડવંજ તાલુકાના પંચાયત ના સદસ્યોઓ તથા જિલ્લાના તેમજ પાર્ટીના સદસ્યો તથા તમામ આગેવાનો તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ આપવામાં આવી .


