મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના ખોખરવાડાના સરપંચ માજીદ અલી.એ ખોખર ની રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર તેમજ ગુજરાત પ્રદેશ પ્રભારી પ્રફુલ પટેલ ના માર્ગદર્શન અને સલાહ સૂચનો ને અનુસાર જયંત પટેલ (બોસ્કી) દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખ લઘુમતી મોરચો ના પદ ઉપર નિમણૂક કરવામાં આવી જે બદલ તેઓને NCP પાર્ટી તેમજ સમગ્ર ખોખરવાડા ગ્રામજનો દ્વારા પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા.


