તેજગઢ આર કે પેટ્રોલિયમમાં ના નવા કિમિયા થી ગ્રાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો નાયરા એનર્જી કંપની દ્વારા તેજગઢ આર.કે પેટ્રોલિયમમાં પેટ્રોલ ડીઝલ ભરાવવા આવતા ગ્રાહકોને વિનામૂલ્યે પતંગ નું વિતરણ કરવામાં આવ્યું હતું ગ્રાહકોએ પણ ઉત્સાહ પૂર્વક નાયરા કંપનીની આ પહેલને બિરદાવી હતીઆર.કે પેટ્રોલિયમ ના અજીતભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે નાયરા એનર્જી કંપની દ્વારા ગ્રાહકોની સાથે પતંગ ઉત્સવ મનાવવા માટે એક નવી પહેલની શરૂઆત કરવામાં આવી હતી ગ્રાહકોને આપવામાં આવતી પતંગ ઉપર વાહનચાલકોને સેફટી માટેના અનેક સૂત્રો દર્શાવતી પતંગો ગ્રાહકમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તેજગઢ આર.કે પેટ્રોલિયમમાં વિનામૂલ્યેપતંગ નું વિતરણ કરવામાં આવતા પેટ્રોલ ડીઝલ ભરાવવા આવતા ગ્રાહકો માં ભારે ધસારો જોવા મળ્યો હતો
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર