Gujarat

કોટડાસાંગાણી તાલુકા ની વેરાવળ ગ્રામ પંચાયત નું એક અનોખું અભિયાન વૉટ્સએપ્પ દ્વારા ગ્રામજનો પંચાયત ને સમસ્યા ની જાણ કરી શકે છે.

ખુશ ખબર…….ખુશ ખબર……..ખુશ ખબર……..
વેરાવળ ની જનતા ને જણાવતા આનંદ થાય છે કે હવે આપના કોઈ પણ પ્રકારના કામ આપની કોઈ પણ ફરીયાદ કરવા માટે આપને પંચાયત ને લાગતા કોઈ પણ કામ જેવા કે ભુગર્ભ ગટર,સ્ટ્રીટ લાઈટ, પાણી ને લગતા કોઈ પણ કામ માટે પંચાયત સુધી આવવાની જરૂર નથી હવે ઘરે બેઠા આપના આંગળી ના ટેરવા પર વોટ્સ એપ દ્વારા SMS તથા ફોટોગ્રાફ મોકલી પંચાયત ને જાણ કરી શકાશે.
વૉટ્સએપ્પ નંબર :-91-9712299298
સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા દ્વારા એક અખબારી યાદી માં જણાવેલ હતું.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1642780805786.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *