Gujarat

દેલવાડાના મદરેસામાં 73 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ

ઉનાના દેલવાડા ગામમાં આવેલ મુસ્લિમ સમાજના મદરેસામાં દરવર્ષની જેમ આ વર્ષે પણ 73 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં ગામના મોહસીન શાહમદારના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. અને ત્યાર બાદ દેશમાં કોમી એકતા ભાઈ ચારા અને કોરોનાની મહામારી વહેલી તકે પૂર્ણ થાય તેવી દુઆ કરી 73 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ હતી.

 

 

-73-માં-પ્રજાસત્તાક-દિવસની-ઉજવણી-કરાઈ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *