નિસાર શેખ,મહુધા
મહુધા તાલુકાના રામના મુવાડા ઉર્ષ મુબારક મેળો મોકુફ રાખવા માટે કમિટિ નાં સભ્ય ચૌહાણ સિકંદર ભાઈ જીવા ભાઈ તથા કમિટી દ્વારા નિર્ણય લેવા માં આવ્યો હતો આથી તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ ને જણાવવાનુ કે હઝરતપીર મહેમુદશાહ બુખારી ના ચિલ્લા મુબારક રામના મુવાઙા તા.મહુધા જી.ખેઙા ખાતે કોમી એકતાના પ્રતીક ગણાતો મેળો તારીખ 11/2/2022/13/2/2022 સુધી યોજાનાર ઉર્ષ મેળો મોકુફ રાખવામાં આવ્યો છે


