રીપોર્ટ સોની હરેશભાઈ સતીકુંવર વેરાવળ
વેરાવળ માં આજે સમસ્ત કોળી સમાજ દ્વારા શ્રી કાશી વિશ્વનાથ મંદિર પાસે પ્રથમ સમુહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં અનેક અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં સમૂહ લગ્ન નુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં કન્યા ઓને મંદીર પીતડ નો કળશ થાળી વાટકા ગ્લાસ બાજોઠ ગાદલું ટીપોઈ કબાટ સહીત અનેક ધર વપરાશ માટે ની સામગ્રી આપવામાં આવી હતી આ પ્રસંગે સમસ્ત કોળી સમાજ ના અગ્રણી ની ઉપસ્થિતિ માં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠ નવ દંપતી એ પ્રભુતમા પગલા માંડયા હતા જેમાં વેરાવળ શહેરના સમસ્ત કોળી સમાજ ના અગ્રણી ઓ દ્વારા જહેમત ઉઠાવી હતી


