વિક્રમ સાખટ રાજુલા
પાલીતાણા તાલુકા પીથલપુર ગામે કોળી સમાજ નુ ગૌરવ એવા જયભાઈ બાવળિયા નેવીની એક વર્ષ ની ટ્રેનીંગ પુર્ણ કરીને પોતાના વતન આવ્યા ત્યારે હિપાવડલી ગામના લોકો અને કોળી સમાજ ના આગેવાનો તેમજ અન્ય આગેવાનો સાધુ સંતો દ્વારા જયભાઈ બાવળિયા નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે કોળી સમાજ ના અગ્રણી લાભુભાઈ બાવળિયા અને કોળી સમાજ ના આગેવાન યુવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે બાવળિયા પરીવાર અને કોળી સમાજ નુ ગૌરવ વધારવા બદલ ખુબ ખુબ આભાર માન્યો હતો લાભુભાઈ બાવળિયા દ્વારા
Attachments area


