છોટાઉદેપુર નગરપાલિકા ના સફાઈ કર્મચારીઓ ના આરોગ્ય ચકાસણી કરવામાં આવ્યું હતું જેમાં ૮૫ જેટલા સફાઈ કામદારોના આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી જેમાં અર્બન હેલ્થ સેન્ટર અને આરોગ્ય ધન્વંતરી રથ ન સહયોગ દ્વારા આરોગ્ય તપાસણી કેમ્પ નગરપાલિકા દ્વારા કર્મચારીઓ માટે રાખવામાં આવ્યો હતો
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


