ઢોળવા ખાતે બ્રહ્મલીન કૈલાસગીરી બાપુની 27 મી પૂણ્યતિથિ નિમિત્તે પુજા અર્ચના સંતોના સામૈયા ભોજન પ્રસાદ સહિત કાર્યકમ યોજવામાં આવ્યો હતો આ તકે શાસ્ત્રી ભાવેશભાઈ દ્વારા લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો કૈલાસ આશ્રમ ના મહંત શ્રી વિશ્વંભરગીરી બાપુ દ્વારા સમાધી પુજન કરી સાધુ-સંતો અને ગ્રામજનો ને મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે મોટીસંખ્યામાં સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા


