Gujarat

ઉઠમણું/સાદડી

વૃજલાલ દયાળજીભાઈ તન્ના (ઉ. વ. 100) તે જમનભાઈ (વેરાવળ ), શાંતુભાઇ (મસ્ક્ત) તેમજ બટુકભાઈ (કેશોદ) ના મોટાભાઈ તેમજ સ્વ. જેન્તીભાઇ,  કીશોરભાઈ (મુંબઈ), મહેશભાઈ (હૈદ્રાબાદ,) નીતિનભાઈ ( બાલવી એન્ટરપ્રાઇઝ) તેમજ અનિલભાઈ (મર્કન્ટાઈલ બેંક) ના પિતાશ્રી તેમજ સ્વ. ગોરધંદાસ દામજીભાઇ શીંગાળા બીલખા વાળા ના જમાઈ નુ તા. 4/2/2022 શુક્રવાર ના રોજ અવસાન થયેલ છે.
સદ્દગત નુ ઉઠમણું તથા સસરા પક્ષ ની સાદડી તા. 5/2/2022 શનિવાર ના રોજ બપોરે 4.30 કલાકે બિલેશ્વર મહાદેવ મંદીર, જલારામ ટોકીઝ સામે રાખેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *