Gujarat

અમરેલી જિલ્લા ભાજપ પ્રમખ કૌશિકભાઈ વેકરીયાની સૂચના મુજબ અમરેલી શહેર ભાજપ દ્વારા અમરેલીમાં વિવિધ

*અમરેલી શહેર ભાજપ*
અમરેલી જિલ્લા ભાજપ પ્રમખ કૌશિકભાઈ વેકરીયાની સૂચના મુજબ અમરેલી શહેર ભાજપ દ્વારા અમરેલીમાં વિવિધ વોર્ડમાં *પંડિત દીનદયાળ ઉપાધ્યાય* ની પુણ્યતિથિ નિમિતે પુષ્પાજલીના કાર્યક્રમ યોજાયા હતા જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઇ કાબરીયા અમરેલી શહેર ભાજપ પ્રમુખ શ્રી ભાવેશભાઈ સોઢા,મહામંત્રી રાજેશભાઈ માંગરોળિયા,અમરેલી નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ ચંદુભાઈ રામાણી,ઉપ પ્રમુખ પ્રતિનિધિ નરેશભાઈ મહેતા,દિનેશભાઇ પોપટ,ઉપ પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર,મંત્રી તુષારભાઈ વાણી ખજાનચી ભાવેશ વાલોદરા,નગરસેવકો સંદીપભાઈ માંગરોળિયા,ચિરાગભાઈ ત્રિવેદી,મનીષભાઈ ધરાજીયા,તુલસીભાઈ મકવાણા,વિશાલભાઈ ઠાકર,બક્ષી પંચ મોરચાના પ્રમુખ કિશોરભાઈ આજુગિયા,મહામંત્રી નાથુભાઈ ધાંધલ,પિન્ટુભાઈ ગરણીયા,ટોમભાઈ અગ્રવાત,કાશ્મીરબેન વ્યાસ,વસુબેન ઉપાધ્યાય,ગીરીશભાઈ ભદ્રેશ્વરા,હિતેશભાઈ વાજા,અમિત રાજપરા,અનુ.જાતિ મોરચાના પ્રમુખ હિતેશભાઈ સેજુ,મહામંત્રી હીરાભાઈ મકવાણા,શહેર યુવા ભાજપ ઉપ પ્રમુખ હિંમત ચૌહાણ,અનુ.જાતી મોરચાના પ્રભારી વિરજીભાઈ બોરીચા,શહેર શહેર અનુ.જાતિ મોરચાના ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ બગડા,નોટરી અને વકીલ શ્રી રિપલભાઈ હેલૈયા,સહિતના શહેર ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર ભાવેશ વાઘેલા

IMG-20220211-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *