Gujarat

લીલીયા મોટા ખાતે કોંગ્રેસી કાર્યકર ને સાંત્વના પાઠવતા ધારાસભ્ય દુધાત

ગત તા.૧૩/૨/૨૨ ના રોજ લીલીયા મોટા ખાતે કોંગ્રેસ અગ્રણી ચોકત ભાઈ ના માતુ શ્રી નું અવસાન થતાં સાવરકુંડલા લીલીયા ના જાગૃત ધારાસભ્ય અને લોકો ના સુખ માં કમ અને દુઃખમાં સદાય સાથે રહેતા એવા પ્રતાપ દુધાત દ્વારા ચોકત ભાઈ શિરમાન અને તેમના પરિવાર જનો ને આજ રોજ સાંત્વના પાઠવેલ આ તકે એમની સાથે લીલીયા ગ્રામ પંચાયત સરપંચ જીવન ભાઈ વોરા લીલીયા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ બહાદુરભાઈ બેરા જિલ્લા કોંગ્રેસ અગ્રણી નીતિનદાદા જીવરાજભાઈ પરમાર શબ્બીર દલ  વિજય ભાલાળા ઘનશ્યામ મેઘાણી વિજય કોગથિયા સહિત ના લોકો એ સાંત્વના પાઠવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220214-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *