Gujarat

જેતપુરમાં કારખાનામાં છુપાવેલો રૂા . ૪૦.૮૦૦ દારૂ ઝડપાયો

જેતપુરમાં ફૂલવાડી વિસ્તારમાં  કારખાનામાં પોલીસે દરોડો પાડી  કારખાનામાં છુપાવેલો રૂ.૪૦.૮૦૦નો દારૂનો જથ્થો ઝડપી પાડી દારૂની ૧૧૯ બોટલ,સાથે મોબાઈલ મળી કુલ ૪૨.૮૦૦ નો મુદ્દામાલ મુદામાલ હતો.
જાણવા મળતી વિગત મુજબ જેતપુર સીટી પોલીસ મથકના  સહિતના સ્ટાફે ચોકકસ બાતમી મળેલી કે જેતપુરમાં ફૂલવાડી રામજીમંદિર પાસે રંગવેશ ફેશન નામના કારખાનામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી જસ્મીન ઉર્ફ જીમી છગનભાઈ છાટબાર ઉ.વ.33 સાથે કારખાનામાંથી દારૂની બોટલનં.૧૧૯ નંગ જેમની કિંમત રૂ.૪૦.૮૦૦ તેમજ મોબાઈલ જેમની કિંમત ૨.૦૦૦ કુલ કિ.૪૨.૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી જસ્મીનને પકડી પાડયો હતો જ્યારે બીજા બે  બૂટલેગર અશ્વિન વિનુભાઈ વેગડા તેમજ વિક્રમસિંહ બહાદુરસિંહ પરમાર પકડવા પર બાકી હોય તમમ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે .

IMG-20220219-WA0147.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *