Gujarat

પડધરીમાં રૂ.૨૩૯.૩૨ લાખના ખર્ચે બનનારા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત

પડધરીમાં રૂ.૨૩૯.૩૨ લાખના ખર્ચે બનનારા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાના  હસ્તે થયું હતું આ પ્રસંગે મંત્રી બ્રિજેશ મેરજાયે કહ્યું હતું કે ગામડાના લોકોની સમસ્યા અને પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે પંચાયત વિભાગના નેજા હેઠળ તરિકે ગામડાના લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે પ્રજાને પાણી, વીજળી, આવાસ આરોગ્ય સહિતની સુવિધા મળી રહે તે માટે અમારી સરકાર કટિબદ્ધ છે મહાનુભાવોએ ભૂમિ પૂજન વિધિ કર્યા બાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલો મૂક્યો હતો

અહેવાલ- નિખીલ ભોજાણી

IMG-20220219-WA0201.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *