રાજકોટ ના રહીશ અને ફરિયાદી ધર્મેશ ભાઈ ભૂતે સ્ટિંગ ઓપરેશન ના નામે નાણાં પડવનાર આરોપી જાવિદ ગુર્જર તથા તેમના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ લખાવેલ હતી. કે નોવા ટેક્નોકાસ્ટ ની પાછળ આવેલ ઓરડી માં ઓદ્યોગિત જોન ના મજૂરો રહેતા હોય જેથી તે ઓરડિઓ ભાડે આપેલ હોય જેથી ઓરડી માં રહેતા માણસો પાસે ભાડુ લેવા જતા જાવેદ ગુર્જર તથા તેમના સાગરીતો ત્યાં આવી પહોંચેલ અને પ્રેસ મીડિયા નું નામ આપી ફરિયાદી ને કહેલ કેમ તમે ઓરડી માં રહેતી ભાડુઆતો ની સ્ત્રીઓ સાથે બળાત્કાર કરો સોં તમારા ફોટા અને વિડિઓ અમારી પાસે લય લીધેલ છે.ન્યૂજ઼ પેપર માં અને ટીવી માં વાઇરલ કરી તમોને બદનામ કરી દઇશુ તેવી ધમકી મારી એક લાખ ની માંગણી કરી જો પૈસા નહીં આપો તો ફોટા અને વિડિઓ વાઇરલ કરી તમને બદનામ કરી દઇશુ અને વધુ માં એવું પણ કીધું કેમ તમારા અસ્લિલ ફોટા અને વિડિઓ ગુજરાત ના દરેક પેપરો માં હેંડલાઇન માં છપાવી બદનમાં કરી સુ તેવી ધમકી આપી જેથી ફરિયાદી પાસે પૈસા નો હોય અને ફરિયાદી ને લાફા ઢીંકા પાટુ મારી ને જતા રહેલ જેથી ફરિયાદ અપાતા શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન A-પાર્ટ ગુ.ર- નં-11213091220214/2022 IPC કલમ 323/389/447/503/114 મુજબ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ઘરેલ છે. જેમાં આં કામના આરોપી પત્રકાર જાવિદ ઈબ્રાહીમ ગુર્જર ( શાપર-વેરાવળ નજીક ના રહે પારડી ખાતે થી હસ્તગત કરવામાં આવેલ જે માં આરોપી પાસે થી ઇન્ડિયા ન્યૂઝ.ફાસ્ટ ન્યૂઝ ગુજરાત.સીટી ગોલ્ડ ના નામે ઓરખ કાર્ડ મળી આવેલ છે. જે કાર્ડ ની વેલિડિટી પૂર્ણ થયેલ હોય આરોપી પત્રકાર ના ફોનમાંથી પણ અન્ય સ્ત્રીઓ સાથે ના અભદ્ર ફોટાઓ મળેલ હોય છે. બાબતે ની સમગ્ર તપાસ હાલ શાપર-વેરાવળ ના PSI કરી રહ્યા છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત કમલેશ વસાણી શાપર-વેરાવળ

