ગિરગઢડા તા 21
ભરત ગંગદેવ.
જુનાગઢ ના સેવાભાવી જગદીશભાઈ જોબનપુત્રાએ વેરાવળ લોહાણા સમાજના સેવાભાવી યુવા વેપારી અનિષ રાચ્છ અને સૌરાષ્ટ્રમાં ઉભરીને આવતિ સંસ્થા રઘુવંશી ક્રાતિ મંચના ઉપ પ્રમુખ રાકેશ દેવાણી સાથે શુભેચ્છા મુલાકાત લીધી આ તકે ગીર સોમનાથ જિલ્લામા લોહાણા સમાજ માટે સગપણ કાર્યો સરળ કરવા સાથે સમાજ માટે સેવાકીય પ્રવૃતિઓ કરવા વિચાર વિમર્શ કરવામાં આવ્યું..

