Gujarat

દ્વારકા ખાતેદ્વારકાધીશ મંદિર પરિસર શારદાપીઠના સાનિધ્યમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા  ઓ સાથે ધ્વજાપુજન કરીને ભગવાન દ્વારકાધીશના આશિર્વાદ પ્રાપ્ત કર્યા.

પરિવર્તન નું પહેલું પગથિયું
દ્વારકા ચિંતન શિબિર… કોંગ્રેસ પક્ષ
 પરિવર્તન નું પહેલું પગથિયું….
દ્વારકા ચિંતન શિબિર – ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષ.
ગુજરાત પ્રદેશ ના મુખ્ય પ્રવકતા , ચેરમેન -જાહેર હિસાબ સમિતિ ગુજરાત વિધાનસભા અને  માનનીય ધારાસભ્ય  પુંજાભાઈ  વંશ નું ભાજપ સરકાર દ્વારા આચરેલા ભ્રષ્ટાચાર , ભાજપ સરકાર દ્વારા જે રીતે  પ્રજા માં ભય ઊભો કરી અને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને પ્રજા ને ભૂખ ભરડતી કરી દેવામાં આવી છે તે બાબતે સંબોધન
આગામી સમય માં  રોડ મેપ તૈયાર કરી ને  દરેક મુદ્દે સરકાર ની અણધડ વહીવટ ને પ્રજા સમક્ષ લાવવામાં આવશે..

IMG-20220225-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *