કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ની અક્ષરધામ ટાઉનશીપ સોસાયટી માં બિરાજમાન હઠિલા હનુમાનજી મહારાજના મંદિરે દર શનિવાર ના રોજ ભક્તો સહીત નાના બાળકો દર્શનનાર્થે ઉમટી પડે છે.અને સાથે બાળકો ને અવનવી વેરાયટી ની ફ્રાઇમ્સ પ્રસાદી વિતરણ કરાય છે. જેમાં દર શનિવારે સોસાયટી ના રહીશો દ્વવારા દાદા ને પ્રસાદી ઘરાવાય છે.તેમજ સોસાયટી ના વૃધો સહીત ના ભાવિક ભક્તો દાદા ના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ


