Gujarat

સાવરકુંડલા ડાયમંડ એસોસિયેશનના નવનિયુક્ત હોદેદારો પ્રમુખ તરીકે સાવરકુંડલાના કરશનભાઈ ડોબરીયા, ઉપપ્રમુખ તરીકે શામજીભાઈ બી.સોલંકી, મંત્રી તરીકે ઘનશ્યામભાઈ એસ.ઠુંમર તેમજ ખજાનચી તરીકે દેવરાજભાઈ એચ.નાવડીયાની નિમણૂંકને સર્વત્ર ભાવભર્યો આવકાર.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ અમરેલી ખાતે ડાયમંડ એસોસિએશનની મિટિંગમાં સાવરકુંડલા ડાયમંડ એસોસિયેશનના
 પ્રમુખ તરીકે કરશનભાઇ જે.ડોબરીયા તેમજ ઉપપ્રમુખ તરીકે શામજીભાઈ બી.સોલંકી તેમજ મંત્રી તરીકે ઘનશ્યામભાઈ એસ.ઠુંમર તેમજ ખજાનચી તરીકે દેવરાજભાઈ એચ.નાવડીયાની અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ લલિતભાઈ ઠુંમરના હસ્તે નિમણૂંક કરવામાં આવી….તમામ નવનિયુક્ત હોદેદારોને શહેર તેમજ તાલુકાભરમાંથી મિત્રો, રાજકીય અગ્રણીઓ, પત્રકારો, સામાજિક કાર્યકરો તથા સંતો મહંતો દ્વારા અભિનંદન અને આશીર્વાદની વર્ષા થઈ રહી છે..

IMG-20220228-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *